

A massive blood donation drive was held in Ucharpi on April 2026 to celebrate his life, where 951 units of blood were collected by his supporters.
તેમના જન્મજયંતિ નિમિત્તે ઉચરપીમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં તેમના સમર્થકો દ્વારા આશરે ૯૫૧ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.
|મા અર્બુદા મામા ની આત્મા ને શાંતિ અને પરિવાર ને હિંમ્મત આપે !